
બ્લેક કમાન્ડોએ બિલ્ડિંગને ઘેરી, પટનામાં 4 બદમાશો વચ્ચે એન્કાઉન્ટર શરૂ!
બિહારની રાજધાની પટનામાં પોલીસ અને બદમાશો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પટના STFએ એક ઘરની અંદર બેઠેલા બદમાશોને ઘેરી લીધા છે. પટનાના કાંકરબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત આ ઘરમાં બંને તરફથી ફાયરિંગ થઈ રહ્યું છે. રામ લખન પથ પર આવેલા આ ઘરની અંદર ચાર ગુનેગારો છુપાયેલા છે અને અંદરથી ફાયરિંગ કરી રહ્યા છે. પોલીસે સમગ્ર…