એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં નોકરી કરવાની સુર્વણ તક,જાણો સમગ્ર માહિતી

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા જુનિયર આસિસ્ટન્ટ પદ માટે ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતી માટે 89 જગ્યાઓ છે અને અરજીઓ ઓનલાઇન મંગાવવામાં આવી રહી છે.   એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા- પદ અને જગ્યા: પદ: જુનિયર આસિસ્ટન્ટ કુલ જગ્યા: 89 અરજી પ્રક્રિયા: અરજી કરવાની શરુઆત: 30 ડિસેમ્બર 2024 અરજી કરવાની છેલ્લી તારીખ: 28…

Read More