ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી –  મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ સુરક્ષાના જોખમને કારણે ટેકઓફ કર્યા બાદ મુંબઈ પરત ફરવું પડ્યું હતું. સુરક્ષા એજન્સીઓ વિમાનની તપાસ કરી રહી છે. યાત્રીઓને પ્લેન ફરી ઉડાન ભરે ત્યાં સુધી રાહ જોવા માટે જગ્યા આપવામાં આવી છે. એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી – એર ઈન્ડિયાની ફ્લાઈટ AI119…

Read More
પન્નુ

ખાલિસ્તાની આતંકવાદી પન્નુ એ આપી ધમકી, 1-19 નવેમ્બર વચ્ચે એર ઈન્ડિયામાં મુસાફરી ન કરશો!

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ એ ફરી એકવાર હવાઈ મુસાફરોને ધમકી આપી છે. પન્નુએ 1 થી 19 નવેમ્બર દરમિયાન એર ઈન્ડિયા દ્વારા ઉડાન ન ભરવાની ચેતવણી આપી છે. આ ધમકી એવા સમયે આવી છે જ્યારે ઉડ્ડયન ક્ષેત્ર બોમ્બની અફવાઓથી ઝઝૂમી રહ્યું છે. રવિવારે પણ આ ધમકીઓને કારણે ઘણી ફ્લાઈટ પ્રભાવિત થઈ હતી. અહેવાલ મુજબ, શીખ…

Read More