અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોને મહેમદાવાદમાં ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ આપવામાં આવી

વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલિ-  અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં 241 લોકોના મોત થયા હતા, આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામને મહેમદાવાદના મુખ્ય ચાર રસ્તા બજાર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દુઃખદ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધું હતો, અને આ કાર્યક્રમમાં શહેરના તમામ ધર્મોના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિમાન દુર્ઘટનાના…

Read More

અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન ક્રેશની તમામ મોટી અપડેટ

અમદાવાદ પ્લેન ક્રેશ-અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ઈન્ડિયાનું લંડન જતું વિમાન (AI-171) ટેકઓફ દરમિયાન ક્રેશ થયું છે. આ ઘટના બપોરે 1:38 વાગ્યે ટેકઓફ બાદ 1:40 વાગ્યે મેઘાણીનગરના ઘોડા કેમ્પ નજીક આઈજીબી કમ્પાઉન્ડમાં બની. પ્રાથમિક અહેવાલો અનુસાર, વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાયો અને ટેક્નિકલ ખામીને કારણે વિમાન સિવિલ હોસ્પિટલની રહેણાંક ઈમારત ‘અતુલ્યમ’ સાથે…

Read More

AIMCના રિઝવાન તારાપુરીએ પ્લેન ક્રેશ અંગે દુ:ખ વ્યકત કર્યું,બચાવ કામગીરી માટે ટીમ કરાઇ રવાના

એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના – ગુજરાતના અમદાવાદમાં ગુરુવારે થયેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધું છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન ગેટવિક જઈ રહેલું એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન (ફ્લાઇટ AI171) ટેકઓફની થોડી જ ક્ષણોમાં મેઘનીનગર વિસ્તારમાં ક્રેશ થયું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર આશરે 242 લોકો હોવાનું જાણવા મળ્યું…

Read More