એશિયા કપમાં શ્રીલંકાએ રોમાંચક મેચમાં અફઘાનિસ્તાનને છ વિકેટથી હરાવ્યું, સુપર ફોમમાં પ્રવેશ કર્યો
એશિયા કપમાં શ્રીલંકાએ રોમાંચક મેચમાં અફઘાનિસ્તાનને છ વિકેટથી હરાવીને સુપર ફોરમાં પ્રવેશ કર્યો. ગુરુવારે અબુ ધાબીમાં રમાયેલી એશિયા કપની 11મી મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેનાર અફઘાનિસ્તાને મોહમ્મદ નબીની ધમાકેદાર અડધી સદીની મદદથી 20 ઓવરમાં આઠ વિકેટે 169 રન બનાવ્યા. જવાબમાં શ્રીલંકાએ 18.4 ઓવરમાં ચાર વિકેટે 171 રન બનાવીને વિજય મેળવ્યો. કુસલ મેન્ડિસે…

