
AIMCના રિઝવાન તારાપુરીએ પ્લેન ક્રેશ અંગે દુ:ખ વ્યકત કર્યું,બચાવ કામગીરી માટે ટીમ કરાઇ રવાના
એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના – ગુજરાતના અમદાવાદમાં ગુરુવારે થયેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધું છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન ગેટવિક જઈ રહેલું એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન (ફ્લાઇટ AI171) ટેકઓફની થોડી જ ક્ષણોમાં મેઘનીનગર વિસ્તારમાં ક્રેશ થયું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર આશરે 242 લોકો હોવાનું જાણવા મળ્યું…