
ઓસ્ટ્રેલિયાએ ભારતના ગુજરાત સહિત 6 રાજ્યના વિધાર્થીઓના વિઝા પર લગાવ્યો પ્રતિબંધ
ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા નિયમો – અમેરિકા અને કેનેડા પછી હવે ઓસ્ટ્રેલિયાએ પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેના વિઝા નિયમોમાં કડકાઈ લાવી છે. ખાસ કરીને ભારતના ગુજરાત, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓ માટે આ બદલાયેલા નિયમો ભારે પડી શકે છે.આ પગલાંથી હજારો એવા ભારતીય વિદ્યાર્થીઓને આઘાત પહોંચ્યો છે, જેઓ ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું જોઈ…