
કંગનાની ‘ઇમર્જન્સી’ પર દર્શકોની ‘ઇમર્જન્સી’,પ્રથમ દિવસની કમાણી માત્ર 2.5 કરોડ!
kangani movie emergency- અભિનેત્રીમાંથી સાંસદ બનેલી કંગના રનૌતની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ઇમર્જન્સી’ આખરે 17 જાન્યુઆરીએ રિલીઝ થઈ. વિવાદોનો સામનો કર્યા બાદ ફિલ્મની રિલીઝથી કંગના ઘણી ખુશ છે. પરંતુ પહેલા દિવસે ફિલ્મ જોનારા દર્શકોના રિએક્શન કંઈ ખાસ નથી. તેની અસર થિયેટરોમાં જોવા મળી હતી. શરૂઆતના દિવસે બોક્સ ઓફિસ પર ‘ઇમરજન્સી’એ કેવું પ્રદર્શન કર્યું તેના આંકડા સામે આવ્યા…