
કેરળના મુફ્તીએ યમનમાં નિમિષા પ્રિયાની ફાંસી રોકાવી!
નિમિષા પ્રિયાની ફાંસી રોકાવી: યમનમાં મૃત્યુદંડનો સામનો કરી રહેલી કેરળની નર્સ નિમિષા પ્રિયાને મોટી રાહત મળી જ્યારે ત્યાંની સરકારે તેની મૃત્યુદંડની સજા હાલ પૂરતી મુલતવી રાખી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભારત સરકારના સતત પ્રયાસોને કારણે નિમિષા પ્રિયાની મૃત્યુદંડની સજા મુલતવી રાખવામાં આવી છે. જોકે, હવે આ અંગે એક મોટો ખુલાસો થયો છે….