કચ્છની બન્ની ભેંસે રચ્યો ઈતિહાસ: સોના કરતા પણ મોંઘા ભાવે વેચાઇ

કચ્છની બન્ની ભેંસે રચ્યો ઈતિહાસ: ગુજરાતનો કચ્છ જિલ્લો ભૌગોલિક અને સાંસ્કૃતિક વૈવિધ્ય સાથે પશુધનની દૃષ્ટિએ પણ અનોખું મહત્વ ધરાવે છે. કચ્છની બન્ની નસલની ભેંસે રૂ. 14.1 લાખની રેકોર્ડબ્રેક કિંમતે વેચાઈને નવો ઈતિહાસ રચ્યો છે. આ ભેંસ લખપત તાલુકાના સાનધ્રો ગામના પશુપાલક ગાજી હાજી અલાદાદની હતી, જેને ભુજના સેરવા ગામના માલધારી શેરુભાઈ ભલુંએ ખરીદી છે. સામાન્ય…

Read More

ગુજરાતના કચ્છમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 7 લોકોના મોત

ગુજરાતના કચ્છમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં એક ખાનગી બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં 7 લોકોના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં 40 મુસાફરો સવાર હતા. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત કચ્છના કેરા મુંદ્રા રોડ પર થયો હતો. અકસ્માત બાદ બસમાં મુસાફરી કરી રહેલા 40 લોકોમાંથી…

Read More
કચ્છ

કચ્છમાં અતિભારે વરસાદથી ભારે તારાજી, ઠેર ઠેર જળબંબાકાર

કચ્છ: ગુજરાતમાં અતિભારે વરસાદથી જનજીવન ખોરવાઇ ગયું છે , અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. હજારો લોકોનું સલામત સ્થળે સ્થળાતંર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. રાજ્યમાં તબાહી મચાવનારી સિસ્ટમ કચ્છના ભુજથી 60 અને નલિયાથી 80 કિલોમીટરના અંતરે…

Read More
 HEAVY RAIN

ગુજરાતમાં 126 તાલુકામાં મેઘરાજાની શાહી સવારી, કચ્છમાં ધમધમાટી,અબડાસામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો

 HEAVY RAIN  ગુજરાતમાં ભારે વરસાદને લઇને હવામાન વિભાગે અનેક જિલ્લાઓને અલર્ટના નિર્દેશ આપ્યા છે. રાજ્યના 126 તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. કચ્છમાં મેઘરાજાની શાહી સવારી જોવા મળી રહી છે. સરકારના આંકડા મુજબ  આજે સૌથી વધુ સવા 4 ઈંચ વરસાદ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં નોંધાયો  આ ઉપરાંત પાટણના સરસ્વતી તાલુકામાં સાડા 3 ઈંચ, પાટણમાં 3 ઈંચ…

Read More