
રાણા સાંગા પર નિવેદન આપનાર SPના સાંસદ રામજીલાલના ઘરનો કરણીસેનાએ કર્યો ઘેરાવ!
રાણા સાંગા પર આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન બાદ કરણી સેના સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીલાલ સુમન પર ગુસ્સે થઈ ગઈ છે. યુપીના આગ્રામાં રામજીલાલ સુમનના ઘરે કરણી સેનાના કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન તેમની પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં એક ઈન્સ્પેક્ટર ઘાયલ થયો હતો. સાંસદ રામજીલાલ સુમનના નિવેદનથી નારાજ કરણી સેનાના હજારો…