
વડોદરામાં PM મોદીના રોડ શોમાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારે કર્યો ફૂલોનો વરસાદ
વડોદરામાં PM મોદીના રોડ – વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેમણે વડોદરામાં ભવ્ય રોડ શો સાથે પોતાની મુલાકાતની શરૂઆત કરી, જેમાં હજારો લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો. રોડ શો દરમિયાન લોકોએ પીએમ મોદી પર ફૂલોનો વરસાદ કર્યો. ખાસ વાત એ હતી કે ઓપરેશન સિંદૂરની સફળતામાં મહત્વની…