અજમેર દરગાહમાં મહાશિવરાત્રીના દિવસે આ સંગઠને પૂજા કરવા માટે કલેક્ટર પાસે માંગી મંજૂરી!

હિન્દુ સેનાએ અજમેર જિલ્લા કલેક્ટરને પત્ર મોકલીને મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પર અજમેર દરગાહ ની નીચે કતિથ ગર્ભગૃહમાં સ્થિત સંકટ મોચન મહાદેવ શિવ મંદિરમાં પૂજા કરવાની પરવાનગી માંગી છે. હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ કહ્યું કે આ મંદિર હિન્દુઓનું એક પ્રાચીન ધાર્મિક સ્થળ છે, જ્યાં સદીઓથી ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં પૂજા…

Read More