મારુતિની આ 7 સીટર કાર થઈ ટેક્સ ફ્રી, હવે માત્ર 4.75 લાખમાં મળશે!

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ હવે તેની સૌથી સસ્તી 7 સીટર કાર Eecoને ટેક્સ ફ્રી કરી છે. કંપનીએ ભારતીય સૈનિકો માટે Eeco CSD (કેન્ટીન સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ) પર ઉપલબ્ધ કરાવ્યું છે. મારુતિએ તાજેતરમાં Eeco ની CSD કિંમતો અપડેટ કરી છે જે નવેમ્બરમાં અપડેટ કરવામાં આવી હતી. હવે તમે કેન્ટીનમાંથી Eko ખરીદીને મોટી બચત…

Read More
ચીનમાં 62 વર્ષીય વૃદ્વે

ચીનમાં 62 વર્ષીય વૃદ્વે કારથી મચાવ્યો તાંડવ, અડફેટમાં લેતા 35 લોકોના મોત,43 ઘાયલ

ચીનમાં 62 વર્ષીય વૃદ્વે  –  ચીનના ઝુહાઈમાં એક 62 વર્ષીય વ્યક્તિએ ભીડ પર કાર ચલાવી દીધી. જેના કારણે 35 લોકોના મોત થયા છે. જ્યારે 43 અન્ય ઘાયલ થયા છે. ચીનના રાજ્ય ટેલિવિઝન સીસીટીવીએ મંગળવારે સાંજે ચીનના દક્ષિણી શહેર ઝુહાઈમાં એક સ્પોર્ટ્સ સેન્ટરની બહાર લોકોના જૂથમાં કાર ઘૂસી જતાં 35 લોકો માર્યા ગયા અને 43 અન્ય…

Read More

ડેશકેમ ઇન્સ્ટોલ કરવાથી તમારી કાર ચોરાશે નહીં,થશે અદભૂત ફાયદા

ડેશબોર્ડ કેમેરો જે ડેશકેમ તરીકે જાણીતો છે, એ એક નાનો કેમેરો છે જે તમારી સામેના ડેશબોર્ડ પર અથવા પાછળની વિન્ડસ્ક્રીન પર ઇન્સ્ટોલ કરેલો છે. આ કેમેરા વિન્ડસ્ક્રીન દ્વારા રસ્તાના દૃશ્યોને રેકોર્ડ કરે છે અને તેનો ડેટા સમીક્ષા માટે રેકોર્ડ કરવામાં આવે છે. વિદેશી દેશોમાં આ ખૂબ જ લોકપ્રિય સુવિધા છે. જો કે, તે આપણા દેશમાં…

Read More

હરિયાણામાં કાર કેનાલમાં ખાબકતા એક જ પરિવારના 8 લોકોના મોત

હરિયાણામાં  હરિયાણાના  કૈથલ જિલ્લામાં દશેરાના દિવસે એક મોટો અકસ્માત થયો હતો. એક કાર કાબૂ બહાર જઈને મુંદડી ગામ પાસે સિરસા બ્રાન્ચ કેનાલમાં પડી હતી. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા એક જ પરિવારના 8 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ચાર મહિલાઓ અને ચાર બાળકોનો સમાવેશ થાય છે. દરમિયાન કાર ચાલકની હાલત નાજુક છે. આ કરૂણ…

Read More