ગુજરાતના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની કારનો થયો અકસ્માત, મંત્રીનો આબાદ બચાવ!

રાજ્યના કેબિનેટ મંત્રી અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને ગત રાત્રે અકસ્માતનો સામનો કરવો પડ્યો. આ અકસ્માતમાં મંત્રીનો આબાદ બચાવ થયો હતો. મળતી માહિતી અનુસાર, મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જતાં ચોટીલા નજીક તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો.આ ઘટના બાદ હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. મંત્રીની કારને અકસ્માત નડ્યા પછી પોલીસ…

Read More