
લો બોલો હવે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પરથી નકલી ટીટી ઝડપાયો
નકલી ટીટી – રાજ્યમાં સમયાંતરે નકલી લોકો ઝડપાતા રહે છે. તાજેતરમાં અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા શિવશંકર જેસવાલ નામના નકલી ટીટીની ધરપકડ કરવામાં આવી. આ શખ્સ ટિકિટ ચેકિંગના બહાને મજૂરો પાસેથી રૂપિયા વસૂલતો હતો. આ ઘટનાએ મુસાફરોમાં સાવચેતી રાખવાની જરૂરિયાત ઉભી કરી છે. અસલી ટીટીને કેવી રીતે ઓળખશો? નકલી ટીટી…