
છત્તીસગઢના કૃષિ મંત્રી રામવિચાર નેતામનું ગમખ્વાર અકસ્માત, હાલત ગંભીર
રામવિચાર નેતામ છત્તીસગઢના કૃષિ મંત્રી રામવિચાર નેતામને અકસ્માત નડ્યો છે. મંત્રીને માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજા થઈ છે. મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. સીએમ સાઈએ કહ્યું કે અમારા વરિષ્ઠ કેબિનેટ સહયોગી રામવિચર નેતામ કાર અકસ્માતમાં ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. હું ભગવાન શ્રી રામને તેમના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું…