
મહાશિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે? જાણો કેવી રીતે શરૂ થઇ આ તહેવારની ઉજવણી
શિવરાત્રી દર મહિને ઉજવવામાં આવે છે, જેને માસિક શિવરાત્રી કહેવામાં આવે છે. પરંતુ ફાલ્ગુન માસની કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિની શિવરાત્રીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વાસ્તવમાં, ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિને મહાશિવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. શિવભક્તો માટે મહાશિવરાત્રીના તહેવારનું ખૂબ જ વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા અને અભિષેક કરવામાં…