
‘હિન્દી લાદવા’ મુદ્દે સંસદમાં ભારે હોબાળો, સ્ટાલિન અને પ્રધાન વચ્ચે ઉગ્ર શાબ્દિક યુદ્વ!
હિન્દી ભાષા વિવાદ – તમિલનાડુ અને કેન્દ્ર સરકાર વચ્ચેનું ‘ભાષાયુદ્ધ’ ફરી એકવાર ઉગ્ર બન્યું છે. નેશનલ એજ્યુકેશન પોલિસી અને થ્રી-લેંગ્વેજ ફોર્મ્યુલાને લઈને સોમવારે સંસદમાં અને સડક બંને જગ્યાએ વિવાદ થયો હતો. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને તામિલનાડુના શાસક ડીએમકે પર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત કરવાનો આરોપ મૂક્યો હતો, જેનો મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને સખત જવાબ…