કેન્સર સહિતની આ દવાઓ સસ્તી કરવામાં આવી, Gig Workers માટે પણ જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારામન 8મી વખત બજેટ રજૂ કરી રહી છે. બજેટમાં અત્યાર સુધીમાં અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. નિર્મલા સીતારામનએ જણાવ્યું કે 36 જીવન-આવશ્યક દવાઓ પર ડ્યૂટી ટેક્સ હટાવી દેવામાં આવી છે. તમામ સરકારી હોસ્પિટલોમાં કેન્સર ડે-કેર સેન્ટર સ્થાપિત કરવામાં આવશે. કેન્સરની સારવાર માટેની દવાઓ સસ્તી બનશે. 6 જીવન-આવશ્યક દવાઓ પર કસ્ટમ ડ્યૂટી 5…