ન્યુઝીલેન્ડે સાઉથ આફ્રિકાને 6 વિકેટથી હરાવ્યું, કેન વિલિયમસની શાનદાર સદી

ત્રિકોણીય શ્રેણીની બીજી મેચમાં ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા એકબીજા સામે ટકરાયા. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ 300 થી વધુ રન બનાવ્યા. આમ છતાં, ન્યુઝીલેન્ડની ટીમે તેમને હરાવ્યા. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં, ન્યુઝીલેન્ડે 8 બોલ બાકી રહેતા 6 વિકેટે જીત મેળવી હતી. ન્યુઝીલેન્ડ તરફથી અનુભવી બેટ્સમેન કેન વિલિયમસને અણનમ સદી ફટકારી હતી. જ્યારે દક્ષિણ આફ્રિકા માટે,…

Read More