
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, તાલીમ શિબિરમાં આપશે ખાસ હાજરી
રાહુલ ગાંધી ગુજરાત: ગુજરાત કોંગ્રેસે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જૂનાગઢના ભવનાથ તળેટીમાં 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી પ્રશિક્ષણ શિબિરનું આયોજન કર્યું છે. શિબિરનો ઉદ્દેશ્ય પાર્ટી સંગઠનને મજબૂત બનાવવો અને નવા નિયુક્ત પ્રમુખોને નેતૃત્વના મૌલિક પાસાંઓ વિષે તાલીમ આપવાનો છે. આ શિબિર માટે રાહુલ ગાંધી ગુજરાત ના પ્રવાસે આવશે રાહુલ ગાંધી ગુજરાત: 12 સપ્ટેમ્બરના રોજ…