ભારતમાં કોરોના કેસ

ભારતમાં કોરોનાની રફતાર તેજ, 685 નવા કેસ,એકટિવ કેસ 3300 ને પાર

ભારતમાં કોરોના કેસ-  ભારતમાં કોરોનાવાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. શનિવાર (31 મે) સવારે 8 વાગ્યા સુધીમાં 685 નવા દર્દીઓ મળી આવ્યા છે. કેરળમાં કોવિડથી સૌથી વધુ 189 લોકો પ્રભાવિત થયા છે. પશ્ચિમ બંગાળમાં 89, યુપીમાં 75, કર્ણાટકમાં 86, દિલ્હીમાં 81 અને મહારાષ્ટ્રમાં 73 પોઝિટિવ કેસ નોંધાયા બાદ સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 3395 થઈ ગઈ છે….

Read More
ગુજરાત કોરોના કેસ

ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી: 13 એક્ટિવ કેસ, અમદાવાદમાં નોંધાયા 11 કેસ

ગુજરાત કોરોના કેસ – ગુજરાતમાં કોરોના વાયરસ (COVID-19) એ ફરી એકવાર દસ્તક દીધી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 7 થી વધીને 13 થઈ ગઈ છે, જેમાંથી 11 કેસ એકલા અમદાવાદ શહેરમાં નોંધાયા છે. બાકીના 2 કેસ અમદાવાદ ગ્રામ્ય અને રાજકોટમાં સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, આ તમામ કેસ ઓમિક્રોન વેરિએન્ટના છે. આરોગ્ય વિભાગે…

Read More
મુંબઇ કોરોના

મુંબઇમાં કોરોના રિટર્ન, કોરોનાના કેસમાં ભારે ઉછાળ,તંત્ર એલર્ટ

મુંબઇમાં કોરોના કેસ-   દેશમાં ફરી એકવાર કોરોનાવાયરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં કોવિડ-19ના કેસોમાં સતત વધારો નોંધાયો છે. રાજ્યમાં એક અઠવાડિયામાં નોંધાયેલા 80 કોરોના કેસોમાંથી 53 કેસ એકલા મુંબઈમાંથી સામે આવ્યા છે, જેના કારણે આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. જોકે, બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) એ સ્પષ્ટ કર્યું છે કે…

Read More