
સંગીતકાર એઆર રહેમાનને કોર્ટે આ મામલે બે કરોડનો દંડ ફટકાર્યો!
વિશ્વ પ્રસિદ્ધ ઓસ્કાર વિજેતા સંગીતકાર એઆર રહેમાન હાલમાં જ એક નવી મુશ્કેલીમાં જોવા મળ્યા છે. તે કોપીરાઈટ સંબંધિત કેસમાં ફસાઈ ગયા છે. આ મામલો ઐશ્વર્યા રાય બચ્ચનની 2 વર્ષ જૂની ફિલ્મ પોન્નીન સેલ્વન 2 સાથે જોડાયેલો છે. પોનીયિન સેલવાન ફિલ્મના સંગીતકાર એઆર રહેમાન અને ફિલ્મની પ્રોડક્શન કંપની પર શાસ્ત્રીય સંગીતની સૂર અને લયમાંથી વીરા રાજા…