ધારાસભ્ય અમિત ઠાકરે મકતમપુરા વોર્ડમાં અર્બન હેલ્થ અને વેલનેસ સેન્ટરનું કર્યું ઉદ્વઘાટન

 અમદાવાદના મકતપુરા વોર્ડના નાગરિકો માટે અર્બન હેલ્થ અને વેલનેસ સેન્ટરનું ઉદ્વઘાટન કરવામાં આવ્યું હતું. મકમપુરાના નાગરિકો હવે હેલ્થ સેન્ટરની સેવા લઇ શકશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંકલિતનગના હેલ્થ સેન્ટર તથા મર્હુમ હાજી અબદુલમજીદ યાસીનખાન પઠાણના પરિવારના સૌજન્યથી કલાસિક પાર્ક સોસાયટી સામે,દારે સલામ ફ્લેટ પાસે,જુની ભાઠા સ્કૂલ રોડ,ફતેહવાડી પાસે હેલ્થ અને વેલનેસ સેન્ટરનું ઉદ્વઘાટન કરવામાં આવ્યું હતું….

Read More