મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં 73 ઉમેદવારો મેદાનમાં, 3 ઉમેદવારો બિન-હરિફ ચૂંટાયા
ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારીપત્રોની સોમવારે ચકાસણી હાથ ધરવામાં આવી હતી.જેમાંથી મહેમદાવાદ નગરપાલિકના 84 ઉમેદવારના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા, આજે ફાર્મ પરત ખેચવાની તારીખ હોવાથી મહેમદાવાદ નગરપાલિકામાં 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે, જ્યારે 3 ઉમેદવાર બિન હરિફ ચૂંટાઇ આવ્યા છે. મહેમદાવાદના સાત વોર્ડમાંથી 73 ઉમેદવારો પોતાની કિસ્મત અમાવશે. નોંધનીય છે કે…