
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, ફરાર પાંચ મેડિકલ માફીયા પકડાયા
ખ્યાતિ હોસ્પિટલ કાંડ – શહેરના ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કૌભાડ બાદ મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક મોટું ઓપરેશન પાર પાડતા 5 ફરાર મેડિકલ માફિયાઓને પકડી લીધા છે. ક્રાઈમ બ્રાંચે ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત, મિલિન્દ પટેલ, રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ, અને પંકિલ પટેલની ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધી 9…