ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી

ખ્વાજા ગરીબ નવાઝનો 813મા ઉર્સનો વિધિવત રીતે થયો આરંભ, શ્રદ્વાળુઓની ભારે ભીડ

રાજસ્થાનના અજમેરમાં આવેલા ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી ની દરગાહ પર શનિવારે તેમના 813મા ઉર્સની શરૂઆત થઈ, જેમાં ધ્વજ ચઢાવવાનો સમારંભ યોજાયો. ભીલવાડાના લાલ મોહમ્મદ ગૌરીના પરિવારએ ખ્વાજા ગરીબ નવાજની દરગાહના ઐતિહાસિક બુલંદ દરવાજા પર ધ્વજ ચઢાવવાનો પરંપરાગત સમારંભ કાર્યક્રમ પૂર્ણ થયો હતો. આ દરમિયાન હજારો શ્રદ્વાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. દરગાહના ખાદિમ હસન હાશ્મીએ ઉર્સ વિશે માહિતી…

Read More

કાશી, મથુરા અને સંભલ બાદ હવે અજમેર દરગાહ પણ છે નિશાના પર?કોર્ટે સ્વીકારી અરજી!

હિન્દુ પક્ષે દેશની સૌથી પ્રખ્યાત દરગાહમાંની એક અજમેર દરગાહ પર દાવો કર્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દરગાહ સંકટ મોચન મહાદેવ મંદિર છે. આ મામલામાં અજમેર સિવિલ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે તે અરજી સ્વીકારી લીધી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એક મંદિર છે. હિન્દુ સેનાના…

Read More

અજમેર દરગાહનો થશે સર્વે..? શિવ મંદિરનો કરાયો દાવો, કોર્ટ કરશે સુનાવણી

અજમેર દરગાહનો થશે સર્વે –   ખ્વાજા ગરીબ નવાઝ દરગાહને શિવ મંદિર હોવાનો દાવો કરવાના કેસમાં મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હિંદુ સેના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે દરગાહની જગ્યાએ ભગવાન શિવનું મંદિર હતું, જેમાં પુરાવા તરીકે એક વિશેષ પુસ્તક રજૂ કરવામાં આવ્યું હતું. 1910માં પ્રકાશિત એક પુસ્તકમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે…

Read More