
ગુજરાતમાં ગરમીનો કહેર, કંડલા 45 ડિગ્રીથી શેકાયું
ગુજરાતમાં છેલ્લા પંદરેક દિવસથી સખત ગરમી અને તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે વધુ ગરમી પડવાની આગાહી કરી છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અનેકચ્છમાં તો એવું લાગતું છે કે સમગ્ર વિસ્તાર અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયો છે, જ્યાં ગરમી અસહ્ય બની ગઈ છે. હવામાન વિભાગે આ બધી સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું…