
નોઈડામાં 10મા માળે ગાંજાની ખેતી કરતો ગ્રેજ્યુએટ વિધાર્થી ઝડપાયો
ગાંજાની ખેતી – ગ્રેટર નોઈડામાં એક સોસાયટીના 10મા માળે આવેલા ફ્લેટની અંદર ગાંજાની ખેતીનો મામલો સામે આવ્યો છે. નવાઈની વાત એ છે કે, ખેતીકામ માટે આરોપીએ રૂમમાં એસી, જંતુનાશક અને તેજ પ્રકાશ માટે મોટી લાઈટો લગાવી હતી. પોલીસે ફ્લેટમાંથી 2 કિલોથી વધુ ગાંજા અને 80 ગાંજાના છોડ જપ્ત કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની ઓળખ…