
ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં અતિભારે વરસાદ: ગુજરાતમાં ચોમાસાએ જોરદાર એન્ટ્રી કરી છે, અને ભારે થી અતિભારે વરસાદની આગાહીએ રાજ્યના અનેક વિસ્તારોમાં હલચલ મચાવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની તાજેતરની આગાહી અનુસાર, 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ અને 15 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે, 19 જુલાઈ 2025ના રોજ, સવારે 6 થી બપોરે 12 વાગ્યા દરમિયાન રાજ્યમાં સરેરાશ…