
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સરકારે આપ્યા આ સૂચન
ગુજરાતમાં વરસાદ આગાહી- ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમન પહેલાં જ વરસાદી માહોલ શરૂ થયો છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 50-70 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદની…