પહેલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાતમાં હાઇ એલર્ટ,સુરક્ષામાં કરાયો વધારો

ગુજરાતમાં હાઇ એલર્ટ – જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 28 લોકોનાં મોત થયાં છે, જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. આ હુમલાને પગલે કાશ્મીરમાં સેના અને પોલીસ હાઈ એલર્ટ પર છે, જ્યારે દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. ગુજરાતમાં અંબાજી, દ્વારકા, સોમનાથ અને પાવાગઢ જેવાં ધાર્મિક સ્થળોની સુરક્ષામાં ખાસ વધારો કરાયો છે….

Read More