
પહેલગામ આતંકવાદી હુમલામાં 3 ગુજરાતીઓના મોત
પહેલગામ આતંકી હુમલો- જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં 25થી વધુ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ગુજરાતના ત્રણ નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આ હુમલામાં ભાવનગરના યતીશભાઈ સુધીરભાઈ પરમાર (45) અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમાર (17) તેમજ સુરતના શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયાનું મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે. ભાવનગરના…