
અમેરિકામાં ગુજરાતી યુવક પરેશ પટેલની ગોળી મારીને હત્યા કરાઇ
અમેરિકામાં ગુજરાતીની હત્યા- અમેરિકામાં ફરી એકવાર ગુજરાતી યુવકની ગોળી મારીને કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડીંગુચા ગામના વતની પરેશભાઈ સુમનભાઈ પટેલની ટેનેસીના લિવિસબર્ગમાં 20 મે, 2025ના રોજ એક સ્ટોરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે….