
ગુજરાતમાં તોલમાપ વિભાગના દરોડા,MRPથી વધુ કિંમતે વેચાણ કરનાર હોટલ પર કડક કાર્યવાહી!
ગુજરાત તોલમાપ વિભાગ – ગુજરાતમાં નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા શુક્રવારે રાજ્યના વિવિધ હાઇવે પર આવેલી હોટલોની આકસ્મિક ચકાસણી કરવામાં આવી. આ ચકાસણીનો હેતુ કાયદાની પાલનાવલી અને ગ્રાહકોના હકને સુરક્ષિત કરવાનો હતો.આ ઝુંબેશ દરમિયાન, તોલમાપ તંત્રના અધિકારીઓએ હોટલોના વિવિધ દ્રષ્ટિકોણો પર નઝર રાખી અને કાયદાનું ભંગ કરતા 183 હોટલોના વિરૂદ્ધ કાયદેસરની…