ગુજરાત રમખાણોની પીડિતા ઝાકિયા જાફરીનું નિધન,86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

2002ના ગુજરાત રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીના પત્ની ઝાકિયા જાફરીનું શનિવારે અમદાવાદમાં 86 વર્ષની વયે અવસાન થયું હતું. અમદાવાદના મુસ્લિમ વિસ્તાર ગુલબર્ગ સોસાયટીમાં માર્યા ગયેલા 69 લોકોમાં એહસાન જાફરીનો પણ સમાવેશ થાય છે. હકીકતમાં, 28 ફેબ્રુઆરી 2002ના રોજ, ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચ સળગાવવામાં આવતા અયોધ્યાથી પરત ફરી રહેલા 59 કાર સેવકોના…

Read More