
અમદાવાદના યુવકે હેલમેટ ન પહેરતા 10 લાખનો દંડ!
હેલમેટ ન પહેરતા દંડ – ગુજરાત હાઇકોર્ટના કડક નિર્દેશ બાદ તંત્ર દ્વારા હેલમેટને લઈ કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. હેલમેટ નહીં પહેરનારા અને રોંગ સાઇડ વાહન ચલાવનારા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં એક યુવકને 10 હેલમેટ નહીં પહરેવા બદલ રૂપિયા 10 લાખનો દંડ ફટકારવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે….