સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અપનાવશે આ રણનીતિ!,ઉમેદવાર આ તારીખે કરશે જાહેર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેએ પોતાના કાર્યકરોને સક્રિય કરી દીધા છે અને યોગ્ય ઉમેદવારોની શોધખોળ શરૂ કરી દીધી છે. આ દરમિયાન, ભાજપે અસંતોષના ડરથી પાલિકા-પંચાયતની ચૂંટણીમાં “નો રિપીટ થિયરી” લાગુ કરવાની યોજના ઘડી છે. તેમ જ 60 વર્ષથી વધુ વયના અને બે ટર્મથી ચૂંટણીમાં જીતનાર સભ્યોને…