
ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી
ભારે વરસાદની આગાહી: ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં વરસાદનું જોર વધશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 12 અને 13 જુલાઈએ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફના કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. દરિયામાં ભારે કરંટ અને 30થી 40…