આજથી દીવાળી સુધી ખરીદીના શુભ મુહૂર્ત જાણી લો
ખરીદીના શુભ મુહૂર્ત : દીવાલી પહેલા ગુરુ પુષ્ય જેવા શુભ યોગ બનતા હોય છે. આ શુભ યોગોમાં ખરીદી કરવાથી શુભ ફળ મળે છે. આ સમયે, આપણે દીવાળી સુધીના ખરીદીના શુભ યોગ અને સમય વિશે જાણીએ. ખરીદીના શુભ મુહૂર્ત ધનતેરસનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે જરૂરી ચીજવસ્તુઓ જેમ કે સોના-ચાંદી, વાહન,…