
આણંદના ગુલમર્ગ પાર્ક સોસાયટીમાં ગટરલાઇન ચોકઅપની સમસ્યા,કલેક્ટરને લેખિત રજૂઆત કરાઇ
આણંદ શહેરના ગુલમર્ગ પાર્ક વિસ્તારમાં ગટરલાઇનની વારંવાર ચોકઅપ થવાની સમસ્યાએ રહીશોને મુશ્કેલીમાં મૂક્યા છે. આ સમસ્યાને કારણે સોસાયટીના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વરસાદની ઋતુમાં ગટર ચોકઅપ થવાને લીધે પાણી બેક મારે છે, જેના કારણે અસહ્ય દુર્ગંધ ફેલાય છે. આ દુર્ગંધ અને અનિયમિત ગટર વ્યવસ્થા રોગચાળો ફેલાવવાની દહેશત ઊભી કરે…