
ગૃહમંત્રી હર્ષ સંઘવીનો એક્શન પ્લાન: ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા માટે હાઇ-લેવલ બેઠક યોજી
ગૃહમંત્રી હર્ષ સંઘવીનો એક્શન પ્લાન: ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા માટે ખાસ બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી નિપૂણા તોરવણે, તમામ પોલીસ કમિશનર, રેન્જના વડાઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ડ્રગ્સ વિરોધી ઝુંબેશમાં ગુજરાત પોલીસની સિદ્ધિરાજ્યમાં ડ્રગ્સ સામેની ઝુંબેશમાં…