મહારાષ્ટ્રની આ મસ્જિદમાં છેલ્લા 44 વર્ષથી ઉજવાય છે ગણેશમહોત્સવ,જાણો

 ગણેશમહોત્સવ :  સાંપ્રદાયિક સૌહાર્દ અને એકતાનું અનોખું ઉદાહરણ રજૂ કરતી મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના ગોટાખિંડી ગામમાં આવેલી એક મસ્જિદ છેલ્લા 44 વર્ષથી વાર્ષિક ગણેશ ઉત્સવની ઉજવણી કરે છે અને તહેવાર દરમિયાન ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવાનોના સમૂહ ‘ન્યૂ ગણેશ મંડળ’ના સભ્યોએ મસ્જિદની અંદર તહેવારની ઉજવણી કરી અને બે…

Read More