ગૌતમ અદાણી સામે ધરપકડ વોરંટ અને પ્રત્યાર્પણની કોશિશ થઇ શકે છે!

યુએસ દ્વારા ગૌતમ અદાણી અને અન્ય સાત લોકો સામે કરોડો રૂપિયાની લાંચના કેસમાં સિવિલ અને ફોજદારી આરોપો દાખલ કરવામાં આવ્યા છે. ન્યુયોર્કના એક અગ્રણી વકીલનું કહેવું છે કે કેસ નોંધપાત્ર રીતે વધી શકે છે અને ધરપકડ વોરંટ અને પ્રત્યાર્પણના પ્રયાસો તરફ દોરી શકે છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સહિત…

Read More

રાહુલ ગાંધીએ ગૌતમ અદાણીને તાત્કાલિક ધરપકડની કરી માંગ

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર યુએસમાં રોકાણકારોને છેતરવાનો આરોપ છે, અદાણી પર ભારતીય ઉપખંડમાં સોલાર પ્રોજેક્ટ્સ માટે કોન્ટ્રાક્ટ મેળવવા અને ભંડોળ મેળવવા માટે મોટા પાયે લાંચ આપવાનો આરોપ છે. હવે આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અદાણી પર આકરા પ્રહારો કર્યા છે અને તેમની ધરપકડની માંગ કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું, ‘મને આશ્ચર્ય થાય છે કે…

Read More
ગૌતમ અદાણી સામે અમેરિકામાં કેસ

ગૌતમ અદાણી સામે અમેરિકામાં કેસ! 250 મિલિયન ડોલરની લાંચ આપવાનો આરોપ, છેતરપિંડીમાં સંડોવણી હોવાનો દાવો

ગૌતમ અદાણી સામે અમેરિકામાં કેસ  -અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી એક નવી મુશ્કેલીમાં ફસાયેલા જણાય છે. ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે બુધવારે (20 નવેમ્બર) ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર સહિત છ લોકો સામે લાંચ અને છેતરપિંડીના આરોપો ઘડ્યા હતા. આ મામલો અદાણી ગ્રુપના સોલાર એનર્જી પ્રોજેક્ટ સાથે સંબંધિત છે. યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસે દાવો કર્યો છે…

Read More