વકફ બિલ મામલે અસદુદ્દીન ઓવૈસીએ નાયડુ-નીતીશને કર્યા આ મોટા સવાલ!

કેન્દ્ર સરકાર બુધવારે લોકસભામાં વકફ બિલ રજૂ કરવા જઈ રહી છે. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ વકફ સુધારા બિલ પર જોરદાર વાત કરી છે. તેમણે ચંદ્રબાબુ નાયડુ, નીતીશ કુમાર, ચિરાગ પાસવાન અને જયંત ચૌધરીને કહ્યું છે કે તમે ભાજપને સમર્થન આપો છો પરંતુ જનતાને શું જવાબ આપશો.   #WATCH | Delhi: On Waqf Amendment Bill, AIMIM…

Read More

હવે તિરુપતિ મંદિરમાં બિન-હિન્દુઓ કામ કરી શકશે નહીં, ટ્રસ્ટે 18 કર્મચારીઓ સામે કરી કાર્યવાહી!

તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ (TTD), તિરુપતિ બાલાજી મંદિરની સંચાલક મંડળે મંદિરના તહેવારો અને ધાર્મિક વિધિઓમાં હાજરી આપતી વખતે બિન-હિંદુ ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા બદલ 18 બિન-હિંદુ કર્મચારીઓ સામે કાર્યવાહી કરી છે. TTD અધ્યક્ષ બી.આર. નાયડુની સૂચનાઓ બાદ, બોર્ડે મંદિરની આધ્યાત્મિક પવિત્રતા જાળવવાની પ્રતિબદ્ધતાને ટાંકીને તેમને દૂર કરવાના આદેશો જારી કર્યા છે. તાજેતરમાં TTD બોર્ડની બેઠકમાં આ…

Read More

ચંદ્રાબાબુ નાયડુ મુસ્લિમોના હિતની વિરુદ્ધમાં કોઈ બિલ પાસ થવા દેશે નહીં!

ચંદ્રબાબુ નાયડુ –   વકફ સુધારા બિલ સામે તમામ મુસ્લિમ સંગઠનો સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારની રચનામાં ભાગીદાર અને એનડીએના ઘટક ટીડીપી નેતા નવાબ જાને કહ્યું છે કે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ મુસ્લિમોના હિતોને નુકસાન પહોંચાડે તેવું કોઈ બિલ પાસ થવા દેશે નહીં. વકફ સુધારા બિલ પર પ્રતિબંધ જમીયત ઉલેમા-એ-હિંદ…

Read More