પહેલગામ હુમલાની અસર, ગુજરાતીઓએ ચારધામ યાત્રાનું 50 ટકા બુકિંગ કરાવ્યું કેન્સલ!

ચારધામ યાત્રાનું બુકિંગ કેન્સલ- જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલા પહલગામના બૈસરણ મેદાનમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મૃત્યુ થયા હતા, જેમાં ત્રણ ગુજરાતી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. આ હુમલામાં સુરતના શૈલેષભાઈ હિમ્મતભાઈ કળથીયા સહિત અન્ય ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા, જેના કારણે ગુજરાતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાએ ગુજરાતી પ્રવાસીઓમાં ભયનો…

Read More