
બાંગ્લાદેશમાં ચિન્મય પ્રભુની ધરપકડને લઈને ભારે હોબાળો, ફરી હિન્દુઓ પર હુમલા,અનેક ઘાયલ
બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. ચટગાંવ ઈસ્કોન પુંડરિક ધામના પ્રમુખ ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડ બાદ સ્થિતિ વણસી રહી છે. ચિન્મય પ્રભુની ધરપકડના વિરોધમાં હિન્દુ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, જે દરમિયાન BNP અને જમાતના કાર્યકરોએ તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં હિન્દુ સમુદાયના 50થી વધુ લોકો ઘાયલ થયા છે. ઢાકાના…