ભારત અને ચીન વચ્ચે ફરી શરૂ થશે કૈલાશ માનસરોવર યાત્રા, જાણો ક્યારે શરૂ થશે ફ્લાઈટ?

ભારત અને ચીને સોમવારે કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. બંને પક્ષો સંબંધોને ‘સ્થિર અને પુનઃસ્થાપિત કરવા’ માટે કેટલાક લોકો-કેન્દ્રિત પગલાં લેવા સંમત થયા હતા. વિદેશ મંત્રાલયે આ માહિતી વિદેશ સચિવ વિક્રમ મિસરીની તેમના ચીની સમકક્ષ સન વેઈડોંગ સાથે બેઈજિંગમાં વાતચીત બાદ આપી હતી. કાઝાન બેઠકમાં આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી…

Read More
વિધાર્થીએ છરી વડે હુમલો કરીને

પરીક્ષામાં નાપાસ થતા વિધાર્થીએ છરી વડે હુમલો કરીને 8 લોકોને મોતને ઘાટ ઉતાર્યા, 17 ઘાયલ

વિધાર્થીએ છરી વડે હુમલો કરીને –   ચીનના પૂર્વીય શહેર વુઝીમાં શનિવારે સાંજે 21 વર્ષીય વિદ્યાર્થીએ છરી વડે હુમલો કરીને  આઠ લોકોને મારી નાંખ્યા હતા અને અન્ય 17 લોકો ઘાયલ થયા હતા.યિક્સિંગ શહેરમાં પોલીસે મૃત્યુઆંકની પુષ્ટિ કરી, એએફપીને જણાવ્યું કે આ હુમલો સાંજે જિઆંગસુ પ્રાંતના વુક્સી વોકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટસ એન્ડ ટેક્નોલોજીમાં થયો હતો. પોલીસે જણાવ્યું…

Read More