
PAN બાદ હવે વોટર આઈડી પણ આધાર કાર્ડ સાથે લિંક કરાશે! ચૂંટણી પંચે લીધો નિર્ણય
વોટર આઈડી પણ આધાર કાર્ડ સાથે લિંક – આધાર અને વોટર આઈડી (EPIC)ને લિંક કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. મંગળવારે યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં દેશના ચૂંટણી પંચે આ બંનેને જોડવાની મંજૂરી આપી દીધી છે. આ સંદર્ભમાં, ચૂંટણી પંચે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે બંધારણની કલમ 326 અને લોક પ્રતિનિધિત્વ કાયદાની કલમ 23(4),…